બિહારના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ માત્ર 59 બોલમાં 150 રન બનાવીને ઇતિહાસ રચ્યો, અને પુરુષોની લિસ્ટ A ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડ્યો. ડી વિલિયર્સે વર્ષ 2015માં વેસ્ટ ઇન્ડીઝ સામે 64 બોલમાં 150 રન બનાવ્યા હતા.
વિજય હજારે ટ્રોફી મેચમાં અરુણાચલ પ્રદેશ સામે 36 બોલમાં ધમાકેદાર સદી ફટકારતા, વૈભવે લિસ્ટ-એ ક્રિકેટ ઇતિહાસમાં આવું કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે.
Site Admin | ડિસેમ્બર 24, 2025 8:06 પી એમ(PM)
બિહારના ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ માત્ર 59 બોલમાં 150 રન બનાવીને ઇતિહાસ રચ્યો