જુલાઇ 26, 2025 11:03 એ એમ (AM)

printer

બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે અદ્યતન સુવિધાઓથી સજ્જ બનેલા પુનઃવિકસિત બાલવાટિકાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટ પરિસરમાં રિડેવલપ થયેલ બાલવાટિકાનું લોકાર્પણ કર્યું. બાળકોના બૌદ્ધિક અને શારીરિક વિકાસ માટે 22 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે બાલવાટિકાનું રિ-ડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે.
આ બાલવાટિકામાં એન્ટ્રી ટીકીટ સાથે કેટલીક એક્ટિવિટી નિ:શુલ્ક પણ રાખવામાં આવી છે, જેમાં કોઇન હાઉસ, કાચઘર, શુ હાઉસ, લેન્ડ સ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન તેમજ ગ્વોલ સ્ટેશનનો સમાવેશ થાય છે. બાલવાટિકામાં ફ્લાઈંગ થિયેટર, વેક્સ મ્યુઝિયમ અને VR રિયાલિટી ઝોન જેવા 20થી વધુ આકર્ષણો છે

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.