કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જો બાયોફ્યુઅલ અને ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન અને ઉપયોગ વધારવામાં આવે તો ભારત ઉર્જા નિકાસકાર બની શકે છે. શ્રી ગડકરી ગઈકાલે વિશ્વ બાયોફ્યુઅલ દિવસ નિમિત્તે પુણેમાં બાયોવર્સ પહેલના ઉદ્ઘાટન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 12, 2025 7:37 એ એમ (AM)
બાયોફ્યુઅલ અને ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન અને ઉપયોગ વધારવામાં આવે તો ભારત ઉર્જા નિકાસકાર બની શકે- કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
