ઓગસ્ટ 30, 2024 10:38 એ એમ (AM)

printer

બાંગ્લાદેશે 20 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઇ ફૂટબોલ સંગઠ્ઠનની સાફ સ્પર્ધા પહેલીવાર જીતી લીધી છે

બાંગ્લાદેશે 20 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટેની દક્ષિણ એશિયાઇ ફૂટબોલ સંગઠ્ઠનની સાફ સ્પર્ધા પહેલીવાર જીતી લીધી છે.
સ્પર્ધાની ફાઇનલમાં બાંગ્લાદેશે નેપાળને 4 – 1 ગોલથી પરાજય આપીને સ્પર્ધા જીતી લીધી હતી. ગત 18મી ઓગષ્ટથી યોજાયેલી આ સ્પર્ધામાં નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, ભારત, માલદીવ અને ભૂતાનની ટીમોએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતે 2019, 2022 અને 2023માં યોજાયેલી સાફ ફૂટબોલ સ્પર્ધાઓ જીતી લીધી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.