બાંગ્લાદેશમાં, જમાત-એ-ઇસ્લામી અને અન્ય ઇસ્લામી રાજકીય પક્ષો દ્વારા વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવતાં તણાવ વધ્યો છે.
ઇસ્લામી સંગઠનોએ આગામી દિવસોમાં રેલીઓ, સરઘસો અને પ્રદર્શનોની જાહેરાત કરી છે, જેમાં તેમની મુખ્ય માંગ સંસદીય ચૂંટણીઓમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ પ્રણાલી રજૂ કરવાની છે. સુરક્ષા એજન્સીઓને અથડામણ થવાનો ડર સતાવી રહ્યો છે..
Site Admin | સપ્ટેમ્બર 17, 2025 2:08 પી એમ(PM)
બાંગ્લાદેશમાં, જમાત-એ-ઇસ્લામી અને અન્ય ઇસ્લામી રાજકીય પક્ષો દ્વારા વિરોધ કાર્યક્રમોની જાહેરાત કરાતા તણાવ વધ્યો.