ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 10, 2025 6:55 પી એમ(PM)

printer

બાંગ્લાદેશની સેનાએકહ્યું છે કે તેને એક મુલાકાતમાં માનવાધિકાર માટે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્ક દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત તરફથી કોઈ સીધો સંદેશા વ્યવહાર અથવા વિનંતી મળી નથી

બાંગ્લાદેશની સેનાએકહ્યું છે કે તેને એક મુલાકાતમાં માનવાધિકાર માટે સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્ત વોલ્કર તુર્ક દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર ઉચ્ચાયુક્ત તરફથી કોઈ સીધો સંદેશા વ્યવહાર અથવા વિનંતી મળી નથી. ગયા અઠવાડિયે બુધવારે બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યુમાં, વોલ્કર તુર્કે જણાવ્યું હતું બાંગ્લાદેશની સેનાને ચેતવણી આપવામાં આવી હતી કેજો જુલાઈ-ઓગસ્ટના બળવા દરમિયાન કોઈ કાર્યવાહીમાં ભાગ લેશે તો તેમને શાંતિ રક્ષામિશનમાંથી દૂર કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ