ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 22, 2024 2:17 પી એમ(PM) | બાંગ્લાદેશ

printer

બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેર નાણાં, ફુગાવો અને ખાદ્ય વ્યવસ્થાપન સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં અર્થતંત્રની સ્થિતિ પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો

બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેર નાણાં, ફુગાવો અને ખાદ્ય વ્યવસ્થાપન સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં અર્થતંત્રની સ્થિતિ પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે.
શ્વેતપત્ર તૈયાર કરનાર અર્થશસ્ત્રીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોની સમિતિનું નેતૃત્વ જાણીતા અર્થશાસ્ત્રી દેવપ્રિયા ભટ્ટાચાર્ય કરશે. મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનિસના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સમિતિ ચાર્જ સંભાળ્યાના 90 દિવસની અંદર શ્વેતપત્ર પ્રકાશિત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.