બાંગ્લાદેશમાં વર્તમાન પરિસ્થિતિ વચ્ચે લઘુમતી નેતાઓ બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાનને મળી વધતી હિંસા અંગે ચિંતા વ્યક્ત માંગણીઓની આઠ મુદ્દાની યાદી રજૂ કરી.બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના નેતાઓએ ગઈકાલે ઢાકામાં પાર્ટીના ગુલશન કાર્યાલયમાં બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાનને મળ્યા હતા અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અને બીએનપી અધ્યક્ષ બેગમ ખાલિદા ઝિયાના અવસાન પર શોક વ્યક્ત કર્યો હતો.નેતાઓએ દેશના વિવિધ ભાગોમાં લઘુમતી સમુદાયો સામે હિંસાની તાજેતરની ઘટનાઓ અંગે વધતી ચિંતાઓ પર પણ ચર્ચા કરી.
Site Admin | જાન્યુઆરી 5, 2026 9:08 એ એમ (AM)
બાંગ્લાદેશના લઘુમતી નેતાઓએ બીએનપીના કાર્યકારી અધ્યક્ષ તારિક રહેમાન સમક્ષ વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી