ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

મે 11, 2025 9:36 એ એમ (AM)

printer

બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 39 અલગ અલગ સ્થળોએ થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓની જવાબદારી સ્વીકારી

બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 39 અલગ અલગ સ્થળોએ થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. એક અખબારી યાદીમાં, જૂથે જાહેરાત કરી છે કે આ કામગીરી હજુ પણ ચાલુ છે, જેમાં અનેક વ્યૂહાત્મક ઉદ્દેશ્યોને અનુસરવામાં આવી રહ્યા છે. BLA પ્રવક્તા ઝીંદ બલોચના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં પોલીસ સ્ટેશનો, લશ્કરી કાફલાઓ અને મુખ્ય ધોરીમાર્ગો પરના માળખાકીય સુવિધાઓ સહિત અનેક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ