બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી પાલનપુર ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ફોર્મ ભરવાના ગઇકાલના અંતિમ દિવસે 16 પૈકી 6 બેઠક બિનહરીફ થઈ છે. વર્તમાન ચેરમેન અને અધ્યક્ષ શંકર ચૌધરી એ રાધનપુર વિભાગમાંથી ઉમેદવારી નોંધાવી બિન હરીફ થયા છે, થરાદ વિભાગમાંથી પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે, પાલનપુર વિભાગમાંથી પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી હરિભાઈ ચૌધરીએ ઉમેદવારી નોંધાવી છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2025 9:35 એ એમ (AM)
બનાસ ડેરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 16 પૈકી 6 બેઠક બિનહરીફ થઈ