મે 23, 2025 9:21 એ એમ (AM) | banas dairy | Farmer | Milk

printer

બનાસ ડેરીએ ખેડૂતો પાસેથી દૂધનાં ખરીદ ભાવમાં વધારો

બનાસ ડેરીએ ખેડૂતો પાસેથી દૂધનાં ખરીદ ભાવમાં વધારો કર્યો છે.
સણાદર ખાતે એક કાર્યક્રમમાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જાહેરાત કરતા જણાવ્યું કે, ખેડૂતોને હવે પ્રતિ કિલો ફેટ 25 રૂપિયા વધુ મળશે. આ જાહેરાતથી પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
નવો ભાવ 1 જૂનથી લાગુ થશે.