બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં અશ્વદોડનું આયોજન કરાયું હતું. લગભગ 762 વર્ષથી ચાલી આવેલ પરંપરા મુજબ ધાર્મિક વીધી પૂર્ણ કર્યા બાદ અશ્વદોડ યોજાઇ હતી.
આ અશ્વદોડ નિહાળવા મુડેઠા ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના ગામના લોકો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓક્ટોબર 24, 2025 3:06 પી એમ(PM)
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં અશ્વદોડનું આયોજન કરાયું