બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવી સીઝનમાં જીરું, વરિયાળી, રાયડો સરસવ, મેથી અજમો અને રાજગરાની મોટા પાયે ખેતી કરી છે. વિશ્વના અનેક દેશોમાં રાજગરાની માંગ છે. જિલ્લાના થરાદ, દિયોદર, લાખણી, ડીસા ધાનેરા સહિતનાં યાર્ડમાં દૈનિક 10 હજાર બોરીથી વધુ રાજગરાની આવક થઈ રહી છે. ખેડૂતોને 1100 રૂપિયાની આસપાસનો ભાવ મળી રહ્યો છે.
Site Admin | માર્ચ 22, 2025 7:21 પી એમ(PM)
બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોએ રવી સીઝનમાં જીરું, વરિયાળી, રાયડો સરસવ, મેથી અજમો અને રાજગરાની મોટા પાયે ખેતી કરી છે.
