ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

જાન્યુઆરી 20, 2025 7:38 પી એમ(PM) | સવપુરા ગ્રામ પંચાયત

printer

બનાસકાંઠા જિલ્લાની સવપુરા ગ્રામ પંચાયતનાં વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને પદાધિકારીઓને પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેવા રાષ્ટ્રપતિ ભવનનું આમંત્રણ

બનાસકાંઠા જિલ્લાનાં થરાદ તાલુકાની સવપુરા ગ્રુપ ગ્રામ પંચાયતનાં વિકાસલક્ષી કામોને ધ્યાનમાં રાખીને સરપંચ, તલાટી અને ન્યાય સમિતિનાં સભ્યને આગામી 26મીજાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનાર પ્રજાસત્તાક પર્વની પરેડમાં હાજર રહેલા માટેરાષ્ટ્રપતિ ભવન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.આ અંગે વધુ માહિતી આપે છે અમારા બનાસકાંઠાનાં પ્રતિનિધિ સવજી ચૌધરી….(બાઈટ — સવજી ચૌધરી,બનાસકાંઠા) મનરેગા યોજનામાં 22 લાખના ખર્ચે પંચાયતનું નવું મકાન બનાવવામાંઆવ્યું છે. જેમાં ભીતચિત્રો આકર્ષણનું કેન્દ્ર છે. સવપુરા ગામનાં તલાટી રણછોડ ચૌધરીએ વધુ માહિતી આપી. (બાઈટ — રણછોડ ચૌધરી,બનાસકાંઠા) 

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.