બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે. બનાસકાંઠા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે સમારકામને લઈને તારીખ 3 માર્ચ થી 8 માર્ચ સુધી રોપ-વે સુવિધા બંધ રહેશે. તારીખ 9 માર્ચથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ રહેશે.
Site Admin | માર્ચ 1, 2025 3:01 પી એમ(PM)
બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે રોપ-વેની સુવિધા 6 દિવસ માટે બંધ રહેશે
