નવેમ્બર 25, 2025 7:39 પી એમ(PM)

printer

બનાસકાંઠામાં DGP કપ સ્પર્ધામાં વડોદરા રૅન્જની મહિલા ખો-ખો ટીમે ખિતાબ જીત્યો

ગુજરાત પોલીસ વિભાગની DGP કપ સ્પર્ધામાં વડોદરા રૅન્જની મહિલા ખો-ખો ટીમ વિજેતા બની છે. હવે આ ટીમ જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ સ્પર્ધા માટે પસંદ થયેલાં 12-માંથી આઠ ખેલાડી છોટાઉદેપુરનાં છે. તાજેતરમાં બનાસકાંઠામાં યોજાયેલી સ્પર્ધામાં આ સિદ્ધિ મેળવનારી ટીમનું છોટાઉદેપુરના જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે સન્માન કર્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.