નવેમ્બર 17, 2024 7:16 પી એમ(PM)

printer

બનાસકાંઠાના ભાભર ખાતે પ્રથમ ગૌમૂત્ર ડેરીનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું

બનાસકાંઠાના ભાભર ખાતે પ્રથમ ગૌમૂત્ર ડેરીનું લોકાર્પણ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે કરાયું હતું.. નવી શરૂ કરાયેલી આ ડેરી થકી ગૌ પાલકો પાસેથી ગૌમૂત્ર સાથે અન્ય ઔષધીઓ મેળવી ખેત પેદાશો માટેની દવાઓ બનાવાશે.
આ ડેરી દ્વારા ખેડૂતોને રાસાયણિક ખાતરો માંથી મુક્તિ અપાવી પ્રાકૃતિક ખેતી તરફ પ્રેરિત કરવાનો પ્રયાસ છે, તેમ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.