હવામાન વિભાગે જણાવ્યું, બંગાળની ખાડી પર રચાયેલા લો પ્રેશર ક્ષેત્રનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના છે. તમિલનાડુ, પુડુચેરી અને ઉત્તર આંધ્રપ્રદેશ માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. તમિલનાડુમાં, ભારે વરસાદને કારણે ચેન્નાઈ, ચેંગલપટ્ટુ અને કાંચીપુરમની શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.
Site Admin | ઓક્ટોબર 22, 2025 2:21 પી એમ(PM)
બંગાળની ખાડી પર રચાયેલા લો પ્રેશર ક્ષેત્રનું ડિપ્રેશનમાં રૂપાંતર થવાની સંભાવના