ફ્રેન્ચ ઓપન ટેનિસમાં નોવાક જોકોવિચે ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવ્યા બાદ પેરિસમાં પુરૂષ સિંગલ્સ સ્પર્ધા માટે સેમિ-ફાઇનલમાં પહોંચી ગયા છે. અગાઉ જેનિક સિનર ગઈકાલે રાત્રે ક્વાર્ટર ફાઇનલમાં કઝાકિસ્તાનના એલેક્ઝાન્ડર બુબલિકને હરાવીને સેમિ-ફાઇનલમાં પહોંચ્યો હતો. મહિલા સિંગલ્સમાં બે કોકો ગૌફ અને બિનક્રમાંકિત લોઈસ બોઇસન છેલ્લા ચારમાં પોતાનું સ્થાન નક્કી કરાવ્યા બાદ સેમિ-ફાઇનલમાં પહોંચી ગઈ છે.
Site Admin | જૂન 5, 2025 9:25 એ એમ (AM)
ફ્રેન્ચ ઓપન ટેનિસમાં નોવાક જોકોવિચે ક્વાર્ટર ફાઇનલમાં જર્મનીના એલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવ્યા બાદ પેરિસમાં પુરૂષ સિંગલ્સ સ્પર્ધા માટે સેમિ-ફાઇનલમાં પહોંચી ગયા
