ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 3, 2025 9:21 એ એમ (AM)

printer

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આયુષ મંત્રાલય સાથે પરામર્શ કરીને આયુર્વેદ આહારની શ્રેણી હેઠળ આયુર્વેદિક ખોરાકની તૈયારીઓની ચોક્કસ યાદી પ્રસિધ્ધ કરી

ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આયુષ મંત્રાલય સાથે પરામર્શ કરીને આયુર્વેદ આહારની શ્રેણી હેઠળ આયુર્વેદિક ખોરાકની તૈયારીઓની ચોક્કસ યાદી પ્રસિધ્ધ કરી છે. વર્ષ 2022માં ખાદ્ય સુરક્ષા અને ધોરણોના નિયમોની રજૂઆત બાદ આ પગલું ભરવામાં આવ્યું છે.આ નિયમો અધિકૃત આયુર્વેદિક ગ્રંથોમાંથી વાનગીઓ, ઘટકો અને પ્રક્રિયાઓ પર આધારિત ખોરાકને માન્યતા આપે છે અને નવી યાદી ગ્રાહકો અને વ્યવસાયો માટે સમાન રીતે સ્પષ્ટતા અને વિશ્વાસ ઉભો કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.