ફૂટબોલમાં, ભારતની અંડર-23 પુરુષોની ટીમે જકાર્તામાં રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય મૈત્રીપૂર્ણ મેચમાં ઇન્ડોનેશિયાને 2-1થી હરાવ્યું.
મેચમાં સુહેલ અહેમદ ભટ્ટે મેચની 5મી અને 26મી મિનિટમાં બે ગોલ કરીને ટીમને લીડ અપાવી. ઇન્ડોનેશિયાએ મેચની 41મી મિનિટમાં ગોલ કરીને ભારતની લીડ ઘટાડી. પરંતુ ભારતે લીડ જાળવી રાખી અને મેચ જીતી લીધી. સુહેલ ભટ્ટને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
Site Admin | ઓક્ટોબર 11, 2025 2:15 પી એમ(PM)
ફૂટબોલમાં, ભારતની 23થી ઓછી ઉમ્મરના પુરુષોની ટીમે જકાર્તામાં પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચમાં ઇન્ડોનેશિયાને 2-1થી હરાવ્યું.
