ગ્લોબલ ટેરર ફાઇનાન્સિંગ વોચડોગ, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) એ ઝડપથી ડિજિટલાઇઝ થઈ રહેલા વિશ્વમાં નાણાંનો દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરી છે.  FATF એ જણાવ્યું હતું કે આતંકવાદને ટેકો આપવા, ગેરકાયદેસર કમાણી છુપાવવા અથવા વૈશ્વિક શાંતિને નુકસાન પહોંચાડી શકે તેવી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડવા માટે નાણાંનો દુરુપયોગ થઈ શકે છે. વિશ્વની નાણાકીય પ્રણાલીઓનું રક્ષણ કરવા માટે, FATF વિશ્વભરના દેશો સાથે કામ કરે છે તેમ પણ આ અહેવાલમાં કહેવાયું છે.
કોમ્પ્લેક્સ પ્રોલિફરેશન ફાઇનાન્સિંગ એન્ડ સેન્ક્શન્સ ઇવેઝન સ્કીમ્સ અને કોમ્પ્રીહેન્સિવ અપડેટ ઓન ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્ક્સ  અઁગેનો FATF એ જૂન અને જુલાઈનો અહેવાલ  પ્રકાશિત કર્યો છે.   
Site Admin | જુલાઇ 16, 2025 2:06 પી એમ(PM)
ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે ઝડપથી ડિજિટલાઇઝ થઈ રહેલા વિશ્વમાં નાણાંનો દુરુપયોગ થવાની આશંકા વ્યક્ત કરી
 
		 
									 
									 
									 
									 
									