વિશ્વની વર્તમાન રાજકીય પરીસ્થિતી વચ્ચે આજે ભારતીય શેરબજારમાં પ્રાંરભિક તબક્કે મોટું ગાબડુ પડ્યું હતું. ગૃહ વપરાશની ચીજવસ્તુઓ , આઇટી જેવા ક્ષેત્રોમાં ભારે વેચવાલીને કારણે એક સેન્સેક્સ 850 અને નિફ્ટીમાં 220થી વધુ પોઇન્ટ ગગડી ગયો હતો.
જોકે ત્યારે બાદ માર્કેટમાં સુધારો થયો હતો અને ઘટેલા શેરબજાર ઉચકાયું હતું. છેલ્લા અહેવાલ મળ્યાં ત્યારે સેન્સેક્સમાં 140 અને નિફ્ટીમાં 40થી વધુ પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 21, 2026 1:35 પી એમ(PM)
પ્રારંભિક મોટા કડાકા બાદ ભારતીશ શેરબજારમાં સુધારો