પ્રાદેશિક સેનાની 128મી ઇન્ફન્ટ્રી કોર્પ્સે એક કલાકમાં પાંચ લાખથી વધુ રોપા વાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. રેતાળ જેસલમેરને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્ય સાથે, આ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે, આ સફળતા માટે પ્રાદેશિક સેનાને અભિનંદન પાઠવ્યા છે. એક પેડ મા કે નામ અભિયાન હેઠળ, જનભાગીદારીના અનોખા ઉદાહરણ તરીકે આ કાર્ય ઉભરી આવ્યુ છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 2:10 પી એમ(PM)
પ્રાદેશિક સેનાની 128મી ઇન્ફન્ટ્રી કોર્પ્સે એક કલાકમાં પાંચ લાખથી વધુ રોપા વાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે
