રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદમાં નેચરોપેથી – પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો આજે શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે ‘નેચરોપથી ડે’ અને ‘પ્રાકૃતિક ચિકિત્સા દિવસપર્વ’ના કટ આઉટનું અનાવરણ કર્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૬૮૫ લોકો દ્વારા કરાયેલા સામૂહિક વૃક્ષાસન અને ધૂપસ્નાનને એશિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા વિશ્વ વિક્રમ જાહેર કરાયો.
Site Admin | નવેમ્બર 9, 2025 7:08 પી એમ(PM)
પ્રાકૃતિક ચિકિત્સા પર્વની ઉજવણી અંતર્ગત અમદાવાદમાં 685 લોકોએ એક સાથે વૃક્ષાસન કરી વિશ્વ વિક્રમ સર્જ્યો