પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી એકદિવસીય મેચનો આજથી કટકમાં ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે આરંભ થશે. ઉલ્લેખનીય છે કે, ત્રણ એક દિવસીય મેચોની શ્રેણીની નાગપુરમાં રમાયેલી પહેલી ક્રિકેટ મેચમાં ભારતે વિજય મેળવીને 1-0 થી સરસાઈ મેળવી છે.
Site Admin | ફેબ્રુવારી 9, 2025 8:56 એ એમ (AM) | ઈંગ્લેન્ડ
પ્રવાસી ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે બીજી એકદિવસીય મેચનો આજથી કટકમાં ભારતીય સમય મુજબ બપોરે દોઢ વાગે આરંભ થશે.
