ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 20, 2024 7:55 પી એમ(PM)

printer

પ્રવર્તન નિદેશાલય – EDએ આજે બિટકૉઈન કૌભાંડ કેસ મામલે આજે સાયબર નિષ્ણાત ગૌરવ મેહતાના છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આવેલા નિવાસસ્થાન પર દરોડા પાડ્યા

પ્રવર્તન નિદેશાલય – EDએ આજે બિટકૉઈન કૌભાંડ કેસ મામલે આજે સાયબર નિષ્ણાત ગૌરવ મેહતાના છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આવેલા નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા.
દરમિયાન EDના અધિકારીઓએ ગૌરવ મેહતાના દસ્તાવેજોની તપાસ કરી હતી. મળતી માહિતી અનુસાર, ગૌરવ મેહતા પુણેની કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરે છે. આ એ જ કંપની છે, જે પુણે પોલીસને અમિત ભારદ્વાજના 6 હજાર 600 કરોડ રૂપિયાના ક્રિપ્ટો કરન્સી કૌભાંડની તપાસમાં મદદ કરી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ