ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 15, 2025 7:24 પી એમ(PM)

printer

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, રાજ્યમાં GST પંચની કચેરી કાર્યરત્ થતાં કરદાતાઓએ વડી અદાલતમાં નહીં જવું પડે

રાજ્યમાં વસ્તુ અને સેવા કર – GST પંચની રચના થઈ ગઈ છે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ માટેની તમામ વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી રહી છે. જોકે, હજી બે મહિનામાં તમામ કામ પૂર્ણ કરાશે. GST પંચની કચેરી કાર્યરત્ થતાં કરદાતાઓએ હવે વડી અદાલતમાં નહીં જવું પડે.