પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે, હવે સંગમ સુધી પહોંચવા માટે ઇ-રિક્ષા અને ઓટો રિક્ષા સાથે શટલ બસો ઉપલબ્ધ થશે.
આ નિર્ણય પોલીસ કમિશનર દ્વારા પોલીસ અધિકારીઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં લેવામાં આવ્યો હતો. માઘ પૂર્ણિમા નિમિતે ગઇકાલે 2 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 9:05 એ એમ (AM) | મહાકુંભમાં
પ્રયાગરાજ મહાકુંભમાં શ્રદ્ધાળુઓની સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે, હવે સંગમ સુધી પહોંચવા માટે ઇ-રિક્ષા અને ઓટો રિક્ષા સાથે શટલ બસો ઉપલબ્ધ થશે.