પ્રયાગરાજ મહાકુંભમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઈ, રતલામ સહિતના ડિવિઝનમાંથી વિશેષ ટ્રેનો દોડાવી 125 જેટલી ટ્રિપ કરી છે. જેમાં અંદાજે 1 લાખ 70 હજાર યાત્રિકોએ મુસાફરીનો લાભ લીધો છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલ્વેની વિશેષ ટ્રેનોએ શ્રદ્ધાળુઓની અવરજવરને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ વિશેષ ટ્રેનો પ્રયાગરાજ તેમજ નજીકના અન્ય રેલ્વે સ્ટેશનો સુધી દોડાવવામાં આવી હતી.
જૂનાગઢમાં આયોજિત “મહાશિવરાત્રી મેળા”માં મુસાફરોની ભીડમાં ભારે ઘટાડો થતાં, રેલ્વે વહીવટીતંત્રએ આજે રાજકોટ-જૂનાગઢ અને જૂનાગઢ-રાજકોટ “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેનો”ને રદ કરવાનો નિર્ણય લીધો છે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 9:32 એ એમ (AM)
પ્રયાગરાજ મહાકુંભમાં પશ્ચિમ રેલવેએ અમદાવાદ, રાજકોટ, વડોદરા, મુંબઈ, રતલામ સહિતના ડિવિઝનમાંથી વિશેષ ટ્રેનો દોડાવી 125 જેટલી ટ્રિપ કરી છે.