ફેબ્રુવારી 23, 2025 6:56 પી એમ(PM)

printer

પ્રયાગરાજ મહાકુંભમાં આધ્યાત્મિક અનુભવની સાથે, આરોગ્ય સંભાળ પર પણવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે

પ્રયાગરાજ મહાકુંભમાં આધ્યાત્મિક અનુભવની સાથે, આરોગ્ય સંભાળ પર પણવિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેના મુખ્ય આકર્ષણોમાંનું એક નેત્ર કુંભ છે, જે દ્રષ્ટિની ક્ષતિનેદૂર કરવા માટે એક પહેલ છે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે આ પહેલ હેઠળ, મેળા વિસ્તારના સેક્ટર-6માં આંખની નિશુલ્ક તપાસ અને ચશ્મા પૂરા પાડવામાં આવી રહ્યા છે.