પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે નાનાજી દેશમુખ એક સ્વપ્નદ્રષ્ટા સમાજ સુધારક, રાષ્ટ્ર નિર્માતા અને આત્મનિર્ભરતા અને ગ્રામીણ સશક્તિકરણના આજીવન હિમાયતી હતા.
Site Admin | ઓક્ટોબર 11, 2025 2:32 પી એમ(PM)
પ્રધાનમંત્રી સહિત અન્ય નેતાઓએ આજે ભારત રત્ન નાનાજી દેશમુખને અને લોકનાયક જયપ્રકાશ નારાયણને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.