પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે. આ પુરસ્કારો દર વર્ષે જાન્યુઆરીમાંમહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત કરવામાં આવે છે અને આ વર્ષે 26મી ડિસેમ્બરે વીર બાલ દિવસ પર તેની જાહેરાત કરવામાં આવશે. આ પુરસ્કારોનો ઉદ્દેશ્ય બાળકોની ઉર્જા, દ્રઢ નિશ્ચય, ક્ષમતા, અને ઉત્સાહની ઉજવણી કરવાનો છે. 5વર્ષથી વધુ અને 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અરજી રાષ્ટ્રીય પુરસ્કારોની સત્તાવાર વેબસાઇટ પર ફાઇલ કરી શકાય છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 7:48 પી એમ(PM)
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર2025 માટે 15 મી સપ્ટેમ્બર સુધી અરજી કરવાની કરી શકશે.
