ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 9, 2024 2:14 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસનાં ભૂતપુર્વ પ્રમુખ સોનિયા ગાંધીના 78મા જન્મદિવસે શુભેચ્છા પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસનાં ભૂતપુર્વ પ્રમુખ સોનિયા ગાંધીના 78મા જન્મદિવસે શુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર એક સંદેશમાં સોનિયા ગાંધીનાં લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટેની શુભકામના પાઠવી હતી. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને શુભેચ્છા પાઠવીને જાહેર જીવનમાં તેમનાં યોગદાનની પ્રશંસા કરી હતી.