માર્ચ 22, 2025 3:23 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદીએ ‘વિશ્વ જળ દિવસ’ પર જળ સંરક્ષણ માટે દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ‘વિશ્વ જળ દિવસ’ પર જળ સંરક્ષણ અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે દેશની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રીમોદીએ જળ સંરક્ષણના મહત્વ પર પ્રકાશ પાડતા એક વીડિયો પણરજૂ કર્યો હતો. તેમણે જળ,સભ્યતાઓ અને જીવનરેખા રહી છે અને ભવિષ્યની પેઢીઓ માટે તેને સાચવવાની જરૂર છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.