પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને નમો એપ ઓપન ફોરમ પર વધુ પ્રેરણાદાયી જીવનયાત્રાઓ શેર કરવા વિનંતી કરી.
સોશિયલ મીડિયા સંદેશમાં, શ્રી મોદીએ માહિતી આપી કે, નમો એપ પર શેર કરાયેલી આ યાત્રાઓમાંથી, આ મહિનાની 8મી તારીખે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીના ડિજિટલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સના સોશિયલ મીડિયા ટેકઓવર માટે કેટલીક મહિલાઓની પસંદગી કરાશે.
Site Admin | માર્ચ 4, 2025 2:15 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદીએ નાગરિકોને નમો એપ ઓપન ફોરમ પર વધુ પ્રેરણાદાયી જીવનયાત્રાઓ શેર કરવા વિનંતી કરી