જુલાઇ 8, 2025 8:02 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા-સૈન્ય સન્માન સાથે શ્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશના પ્રવાસના ચોથા તબક્કામાં આજે બ્રાઝિલની રાજધાની બ્રાસિલિયા પહોંચ્યાં છે. બ્રાસિલિયાના અલ્વોરાડા પેલેસ ખાતે સૈન્ય સન્માન સાથે શ્રી મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. તેમજ શ્રી મોદીને ગાર્ડ ઑફ ઑનર અપાયું. આ પ્રસંગે બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખ લુઈસ ઈનાસિયો લુલા દા સિલ્વા વિશેષ ઉપસ્થિત રહ્યા. આ સન્માન ભારત અને બ્રાઝિલના મજબૂત થતા સંબંધોનું પ્રતીક છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.