જુલાઇ 3, 2025 1:58 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી પાંચ દેશના પ્રવાસના બીજા તબક્કામાં આજે રાત્રે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાંચ દેશના પ્રવાસના બીજા તબક્કામાં આજે રાત્રે ત્રિનિદાદ અને ટોબેગો પહોંચશે. તેઓ ત્રિનિદાદ અને ટોબેગોના રાષ્ટ્રપતિ ક્રિસ્ટીને કાર્લા કાંગલૂ અને પ્રધાનમંત્રી કમલા પ્રસાદ બિસેસર સાથે સંવાદ કરશે. તેમજ દ્વિપક્ષીય સંબંધને મજબૂત કરવા અંગે ચર્ચા-વિચારણા કરશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું, આ પ્રવાસ ઐતિહાસિક છે. કારણ કે, ત્રિનિદાદ અને ટોબેગોમાં ભારતીય પ્રવાસીઓના આગમનની આ 180મી વર્ષગાંઠ છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.