પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 ઓક્ટોબરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે.
લોકો આ મહિનાની 24 તારીખ સુધી ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ સાથે નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ દ્વારા ઓનલાઈન પણ પોતાનો અભિપ્રાય મોકલી શકે છે.
Site Admin | ઓક્ટોબર 21, 2025 1:59 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે