ઓક્ટોબર 8, 2025 1:40 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મુંબઈમાં વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી 19 હજાર 650 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ એરપોર્ટ-નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. તે વિશ્વના સૌથી કાર્યક્ષમ એરપોર્ટમાંનું એક હશે, જે વાર્ષિક નવ કરોડ મુસાફરો અને 32 લાખ 50 હજાર મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન કરશે.