ઓક્ટોબર 7, 2025 4:12 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાના 24 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિકાસ સપ્તાહનો આજથી પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાના 24 વર્ષ નિમિત્તે રાજ્યમાં વિકાસ સપ્તાહનો આજથી પ્રારંભ થયો. ત્યારે આજે વિધાનસભા પરિસરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા મંત્રીઓ, મુખ્ય સચિવ સહિતના વરિષ્ઠ અધિકારીઓએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામુહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી. નાગરિકો પણ pledge.mygov.in/bharat-vikas પોર્ટલ પર ઓનલાઈન ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈને પ્રમાણપત્ર મેળવી શકશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.