ઓક્ટોબર 6, 2025 4:33 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં આવતીકાલથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર રાજ્યમાં આવતીકાલથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરાશે. તે અંતર્ગત કુલ 10 વિભાગોની પ્રત્યક્ષ સહભાગીદારી, કુલ 13 જેટલા વિષયનો સમાવેશ કરાયો છે. 15 ઑક્ટોબર સુધી દરેક દિવસની ‘વિષયવસ્તુ આધારિત ઉજવણી કરાશે. દરમિયાન લોકોને જાણકારી આપવાની સાથે વિકાસ કાર્યોથી લાભાન્વિત પણ કરાશે.
આ અંગે વધુ માહિતી પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું આવતીકાલે ભારત વિકાસ પ્રતિજ્ઞા અંતર્ગત વિધાનસભા પરિસરમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.