પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં RSSના વારસા, તેના સાંસ્કૃતિક યોગદાન અને રાષ્ટ્રીય એકતામાં તેની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવશે.આ પ્રસંગે પ્રધાનમંત્રી રાષ્ટ્ર માટે RSSના યોગદાનને દર્શાવતી ખાસ ડિઝાઇન કરેલી સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો બહાર પાડશે.
Site Admin | ઓક્ટોબર 1, 2025 8:48 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી સમારોહમાં હાજરી આપશે
