પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના ધોરડો સૌરઊર્જા ગામનું ઇ-લોકાર્પણ કર્યું. મહેસાણાના મોઢેરા, ખેડાના સુખી અને બનાસકાંઠાના મસાલી ગામ બાદ ધોરડો રાજ્યનું ચોથું સૌરઊર્જાથી સંચાલિત ગામ બન્યું છે. આ ગામમાં સંયુક્ત રાષ્ટ્ર વિશ્વ પ્રવાસન સંગઠન- U.N.W.T.O. દ્વારા શ્રેષ્ઠ પ્રવાસ ગામ તરીકે ધોરડો ગામનું પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ 100 ટકા સૌરીકરણ કરાયું છે.
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 3:33 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કચ્છના ધોરડો સૌરઊર્જા ગામનું ઇ-લોકાર્પણ કર્યું.
