ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 19, 2025 3:14 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી “ચલો જીતે હૈ”, ફિલ્મ રાજ્યના દરેક સિનેમાઘરોમાં નિઃશુલ્ક બતાવવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી એક સપ્તાહ સુધી “ચલો જીતે હૈ”, ફિલ્મ રાજ્યના દરેક સિનેમાઘરોમાં નિઃશુલ્ક બતાવવામાં આવી રહી છે, તાપી જિલ્લાના વ્યારા ખાતે પણ રાજહંસ સિનેમામાં આ ફિલ્મના દરરોજ બે શો ચાલી રહ્યા છે. ફિલ્મને જોઈ શાળાના બાળકોને નવી ઉર્જા, નવી પ્રેરણા મળી રહી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.