પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે. ઉત્તર પ્રદેશની તેમની મુલાકાત દરમિયાન શ્રી મોદી વારાણસીમાં મોરેશિયસના પ્રધાનમંત્રી નવીનચંદ્ર રામગુલામની યજમાની કરશે. મોરેશિયસના પ્રધાનમંત્રી 9 થી 16 સપ્ટેમ્બર દરમિયાન ભારતના પ્રવાસે છે. ગઈકાલે સાંજે તેઓ વારાણસી પહોંચયા જ્યાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદિબેન પટેલ તેમના પરંપરાગત સ્વાગત સમયે હજાર રહ્યા હતા.
માર્ચ 2025 માં પ્રધાનમંત્રી મોદીની મોરેશિયસની મુલાકાત બાદ પ્રધાનમંત્રી રામગુલામની મુલાકાત થઈ રહી છે,
Site Admin | સપ્ટેમ્બર 11, 2025 8:53 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની મુલાકાત લેશે
