ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 5, 2025 8:30 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GSTના તર્કસંગત સુધારાને સ્વતંત્રતા પછીનો સૌથી મોટો સુધારો ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ GST ના તર્કસંગત સુધારાઓને સ્વતંત્રતા પછીનો સૌથી મોટો સુધારો ગણાવ્યો છે.શ્રી મોદીએ કહ્યું કે આ પગલાથી અનેક વસ્તુઓ પરના કર ઘટવાથી મધ્યમ વર્ગને મદદ મળશે. તેમણે કહ્યું કે બ્રેડ સહિત ખાદ્ય પદાર્થો અને જીવનરક્ષક દવાઓ જેવી આવશ્યક વસ્તુઓ પરના કર સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવશે. અને આ સુધારા નવરાત્રિના પહેલા દિવસથી અમલમાં આવશે. તેમણે કહ્યું કે GST સુધારાઓમાં દેશના અર્થતંત્રના “પંચ રત્ન”નો સમાવેશ કરવામાં આવ્યો છે