ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 28, 2025 9:24 એ એમ (AM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ ઍલેકઝાન્ડર સ્ટબ સાથે ટૅલિફૉન પર વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે સાંજે ફિનલૅન્ડના રાષ્ટ્રપ્રમુખ ઍલેકઝાન્ડર સ્ટબ સાથે ટૅલિફૉન પર વાતચીત કરી. સોશિયલ મીડિયા પરના સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, ફિનલૅન્ડ યુરોપીયન સંઘનું એક મહત્વનું ભાગીદાર છે. બંને નેતાએ વેપાર, ટૅક્નોલૉજી અને સ્થિરતા જેવા મુખ્ય ક્ષેત્રમાં સહકારને મજબૂત કરવાના માર્ગ અંગે ચર્ચા કરી. તેમણે યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ચાલતા પ્રયાસ અંગે પણ પોતાના વિચાર રજૂ કર્યા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.