પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદના હંસલપુર ખાતે હાઈબ્રિડ બૅટરી ઇલેક્ટ્રૉડના સ્થાનિક ઉત્પાદનનું લોકાર્પણ કરશે. તેમજ 100 દેશને બૅટરી ઇલેક્ટ્રિક વાહનોની નિકાસને લીલીઝંડી બતાવશે.
આ પ્રસંગે શ્રી મોદી ઉપસ્થિત લોકોને સંબોધિત પણ કરશે. હંસલપુરમાં આવેલા સુઝૂકી મોટર પ્લાન્ટમાં બે ઐતિહાસિક પહેલનું લોકાર્પણ કરશે.
Site Admin | ઓગસ્ટ 26, 2025 9:16 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના હંસલપુર ખાતે હાઈબ્રિડ બૅટરી ઇલેક્ટ્રૉડના સ્થાનિક ઉત્પાદનનું લોકાર્પણ કરશે