ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓગસ્ટ 24, 2025 8:04 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદનાં સરદાર ધામ ખાતે કન્યા છાત્રાલયનું બીજા તબક્કાનું વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના સરદાર ધામમાં નિર્મિત કન્યા છાત્રાલયનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી મોદીએ શુભકામના પાઠવતા કહ્યું, સરદાર ધામનું નામ જેટલું પવિત્ર છે તેટલું કામ પણ પવિત્ર છે.
વૈષ્ણોદેવી સ્થિત સરદાર ધામ ખાતે ત્રણ હજાર કન્યાઓ માટે આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.